સરકારે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શકયતા ઓછી…


રાજકોટ-IMA ના પૂર્વ પ્રમુખ અને બાળ રોગના નિષ્ણાંત ડો.જય ધીરવાણીનું નિવેદન…

સરકારે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શકયતા ઓછી…

ત્રીજી લહેરને ઘ્યાને રાખીને 12 થી 18 વર્ષના બાળકોને રસી આપવા સરકાર સમક્ષ માંગ..

ત્રીજી લહેરને લઈને બાળકો રોગના નિષ્ણાંત તબીબો આગામી 2 દિવસમાં સરકારને મોકલશે અહેવાલ..

18 વર્ષથી મોટી ઉંમરના લોકોએ વેકસીન લીધી હોવાથી ત્રીજી લહેરમાં બાળકો પર સંક્રમણનો ભય ઓછો રહેશે..

ત્રીજી લહેરને ધ્યાને રાખીને IMA એ તમામ અગમચેતીની તૈયારીઓ પૂર્ણ કરી,પરંતુ ત્રીજી લહેર આવે કે નહીં એ નક્કી નથી…

ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની વાત એટલે સામે આવે છે કે બાળકો સિવાય ના લોકોએ વેકીસન લઈ લીધી હશે…