૭૪માં સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરના આંગણે થનાર છે. આ ઉજવણી ના ભાગરૂપે ગાંધીનગર શહેરમાં આવેલી સરકારી ઈમારતોને રોશનીથી જગમગ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજથી આ રોશની જગમગ સરકારી ઈમારતો કરવાની કામગીરી નો આરંભ થયો હતો. જેમાં કલેકટર ઓફિસ એમએસ બિલ્ડીંગ અને સહયોગ સંકુલ રોશનીથી ઝગમગી ઉઠ્યું તે સમયની તસવીર
Related Posts
આજ ના મુખ્ય સમાચાર …ઈન્ડિયા ક્રાઇમ મીરર ન્યુઝ
આજ ના મુખ્ય સમાચાર * આજે દિલ્હીમાં પીએમ મોદી સરકારનું બજેટ સત્ર થશે શરૂ. રાષ્ટ્રપતિ બન્ને ગૃહને…
જમવા બાબતે બોલાચાલી તકરાર કરી ઝગડો કરતા ઉશકેરાયેલ પતિ એ તિક્ષણ હથિયાર મથમાં મારતા પત્ની નું ઘટના સ્થળે જ કરુણ મોત
દેડીયાપાડા તાલુકામાં ખોડાઆંબા ગામે પતિ એ પત્નીની કરપીણ હત્યા કરી. જમવા બાબતે બોલાચાલી તકરાર કરી ઝગડો કરતા ઉશકેરાયેલ પતિ એ…
રાજ્ય સરકાર માં મંત્રી તરીકે લેશે શપથ
રાજ્ય સરકાર માં મંત્રી તરીકે લેશે શપથ તમામ પ્રધાનો ને અભિનંદન ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલપારડીના ધારાસભ્ય કનુ દેસાઈમજુરાના ધારાસભ્ય હર્ષ…