પોરબંદરના કેશુ નેભા હત્યા કેસમાં ચુકાદો MLA કાંધલ જાડેજાના ભાઈ નિર્દોષ જાહેર

પોરબંદરના કેશુ નેભા હત્યા કેસમાં ચુકાદો MLA કાંધલ જાડેજાના ભાઈ નિર્દોષ જાહેર
પોરબંદર સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા ભાજપ પૂર્વ નગરસેવકની થઈ હતી હત્યા
વર્ષ 2005માં કેશુ નેભાની થઈ હતી હત્યા