*ધો.10 બોર્ડનાં વિદ્યાર્થીઓની ફી પરત કરાશે*
ધો.10ના વિદ્યાર્થીઓ માટે સરકારનો નિર્ણય
3.50 લાખ વિદ્યાર્થીઓને ફી પરત કરાશે
રૂ.6.47 કરોડની ફી પરત કરવામાં આવશે
ધો.10ના વિદ્યાર્થીઓને અપાયું છે માસ પ્રમોશન
Related Posts
જુહાપુરાના કોર્પોરેટર હાજી અસરાર બેગને કરોના પોઝિટિવ. સરખેજની આમેના ખાતુન હોસ્પિટલમાં કરાયા દાખલ.
જુહાપુરાના કોર્પોરેટર હાજી અસરાર બેગને કરોના પોઝિટિવ. સરખેજની આમેના ખાતુન હોસ્પિટલમાં કરાયા દાખલ.
ટોક તે વાવાઝોડાના પગલે દેશના પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનના 300 ફૂટ ઉપર લગાવેલા પતરા ઉડવા લાગ્યા
ટોક તે વાવાઝોડાના પગલે દેશના પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનના 300 ફૂટ ઉપર લગાવેલા પતરા ઉડવા લાગ્યા.સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા રેલ્વે…
હત્યાનું વણ ઉલકયુ રહસ્ય
રાજપીપલા જુનાકોટ નીચે જુના અખાડા (મઠ)પાસે પ્લાસ્ટીકનો કચરો વીણવાનુંકામ કરતાબે ઇસમોની કરપીણ હત્યા ડબલ મર્ડર કેસ અંગે લોકોમાં અનેક અટકળો…