*સુરત:ટ્રેનમાં ચોરી કરનારી ગેંગ પકડાય.પેસેન્જર લાઈનમાં ઉભા હોય તો કરતા હતા ટાર્ગેટ.*
*ટ્રેનમાં ચડતા પ્રવાસીઓને કરતા હતા ટાર્ગેટ.ટ્રેનમાં ચડતા પેસેન્જરની ભીંડનો લાભ લઇ લેતા હતા.*
*પેસન્જરના ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી પણ કરતા હતા.*
*ગેંગને રોકડ રકમ સાથે ઝડપી પાડતી સુરત રેલ્વે પોલીસ*
*#સુરતરેલવેસ્ટેશન #ચોરી #reliway*