વડોદરામાં કોરોના નો વિસ્ફોટ થયો

Vadodara Breaking

ટ્રાફિક બ્રિગેડ ના 30 જવાનો કોરોના પોઝિટિવ આવ્યા

11 મહિલા અને 19 પુરુષ જવાનો કોરોના પોઝિટિવ

તાલીમ પૂરી થયા બાદ તમામ જવાનોના કરાયા કોરોના ટેસ્ટ