ગુજરાત યુનિવર્સિટીએ મોક ટેસ્ટ પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર

ગુજરાત યુનિવર્સિટીએ મોક ટેસ્ટ પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર
પ્રેક્ટિસ માટે 29 મે ના રોજ 10 પ્રશ્નોની ટ્રાયલ ટેસ્ટ લેવાશે, મોક ટેસ્ટ 31 મી મે અને 1 જૂનના રોજ યોજાશે..