અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રાને સરકાર ટૂંક સમયમાં લીલી ઝંડી આપશે

અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રાને સરકાર ટૂંક સમયમાં લીલી ઝંડી આપશે

AMC અને પોલીસ અઘિકારીઓ તરફથી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો ..

જનતા કર્ફ્યૂ વચ્ચે સરકાર ત્રણ રથ સાથે રથયાત્રા નિકાળવા મક્કમ..