દેડીયાપાડા પેટા તિજોરી કચેરીના મકાનના છતની લીકેજની મુશ્કેલી સંપૂર્ણ દૂર કરાઇ
રાજપીપલા,તા,5
નર્મદા જિલ્લાની દેડીયાપાડા પેટા તિજોરી કચેરીના મકાનની છતમાંથી પાણીના લીકેજઅંગે રાજપીપલાના માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ના કાર્યપાલક ઇજનેર તરફથી જણાવ્યાં મુજબ તિજોરી કચેરીના રેકોર્ડરૂમની છતમાં પડેલી તિરાડને ઝાયકોસીલ પેઇન્ટ કરીને આ લીકેજની મુશ્કેલી સંપૂર્ણપણે દૂર કરવામાં આવીછે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા