ટીવીની લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીનું પાત્ર ભજવનારી મુનમનુ દત્તા વિરૂદ્ધ જાતિ આધારિત ટિપ્પણી કરવાના કારણે અમદાવાદના ખોખરામાં એટ્રોસિટી એકટ હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાઇ

ઉલ્લેખનીય છે કે મુનમુને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે જાતિ આધારિત ટિપ્પણી કરી હતી. આ વીડિયો જોયા પછી લોકોએ મુનમનુ દત્તા વિરૂદ્ધ પગલાં લેવાની માંગણી કરી હતી