😭😭😭😭😭😭😭
ખુબજ દુઃખદ સમાચાર
માંડવી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સીમાબેન દેશમુખ તથા તેમના પતિ આજરોજ ધ્વજવંદન કાર્યક્રમમાં માંડવી મુકામે જતા રસ્તામાં એક્સિડન્ટ થતા બંનેનું સ્થળ ઉપર જ દુઃખદ અવસાન થયું છે. કુદરત એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
ૐ શાંતિ🙏
સુરત: માંગરોળના વાંકલ અને ઝંખવાવ ગામના હાઇવે પર ડમ્પર અને કાર અથડાતા માંડવીના મહિલા નાયબ મામલતદાર અને તેમના પતિનું મોત
💐💐💐💐💐💐