ચાર શહેરોમાં કર્ફયૂ અંગે સૌથી મોટા સમાચાર કર્ફયૂનાં સમયમાં વધારો કરવા અંગે ચાલી રહી છે વિચારણા

બ્રેકિંગ ન્યૂઝ
ચાર શહેરોમાં કર્ફયૂ અંગે સૌથી મોટા સમાચાર
કર્ફયૂનાં સમયમાં વધારો કરવા અંગે ચાલી રહી છે વિચારણા
ચાર મહાનગરોમાં રાત્રિનાં 10થી અમલમાં આવી શકે કર્ફયૂ
જો કે સત્તાવાર નિર્ણયની જોવાઇ રહી છે રાહ
વધુ 15 દિવસ માટે કર્ફયૂની મુદત લંબાવવાનું નક્કી
ગઇકાલ સુધી રાત્રે 12થી સવારે 6 સુધી હતો કર્ફયૂ
કોરોના કેસમાં વધારો થતાં કર્ફયૂનાં સમયમાં થઇ શકે છે વધારો
રાત્રિનાં 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફયૂ રાખવા વિચારણા
અમદાવાદની મેચોમાં પણ દર્શકો વગર રમાશે મેચ
મેચનાં નિર્ણય બાદ કર્ફયૂને કડક કરવા વિચારણા
જો કે અંતિમ નિર્ણય બપોરે સરકાર લેશે
આજે બપોરે મળશે કોર કમિટીની બેઠક
બેઠક બાદ રાત્રિ કર્ફયૂ અંગે થઇ શકે છે જાહેરાત