ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું કે 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે
ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે થશે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન
હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે એવું પુર્વાનુંમાન કરેલ છે.
ઇન્ડિયા ક્રાઇમ મિરર