*⭕ ગુજરાત કોરોના અપડેટ*
*● અમદાવાદ શહેરમાં આજે કોરોના વાયરસના ૨૬૪ કેસ અને ૧ દર્દીનું મોત થયું*
*● અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતાં આજે ૩૫ નવા વિસ્તાર નિયંત્રણ હેઠળ મુકાયા,હાલ કુલ ૯૦ માઇક્રો કંટેઇનમેન્ટ ઝોન*
*● ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોની કડક અમલવારી કરવા ગૃહ વિભાગનો આદેશ*
*● ૪ મહાનગરોમાં સંક્રમણ વધતાં સચિવોને જવાબદારી સોંપાઈ.ડો.રાજીવ ગુપ્તાને અમદાવાદ,વિનોદ રાવ અને મિલિંદ તોરવણેને વડોદરા, રાહુલ ગુપ્તાને રાજકોટ અને એમ. થેંનારસનને સુરતની જવાબદારી*
*● રાતના ૯ વાગ્યા સુધી રસીકરણની કામગીરી ચાલુ રાખવા નિર્દેશ,રસીકરણ કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવશે*