એર ઇન્ડિયા પર સૌથી મોટો સાયબર એટેક

બ્રેકિંગ ન્યુઝ..
એર ઇન્ડિયા પર સૌથી મોટો સાયબર એટેક
45 લાખ પ્રવાસીઓના 10 વર્ષ જૂના ડેટાની કરાઇ ચોરી
26 ઓગસ્ટ 2011થી 3 ફેબ્રુઆરી 2021નો ડેટા ચોરાયો
જન્મ તારીખથી લઇ પાસપોર્ટની માહિતી ચોરાઇ
પ્રવાસીઓના ક્રેડિટ કાર્ડનો ડેટા પણ લીક
એર ઇન્ડિયાનું નિવેદન, પ્રવાસીઓ પોતાના પાસવર્ડ તુરંત બદલે
સ્ટાર અલાયન્ઝ અને એર ઇન્ડિયા એકાઉન્ટનો ડેટા પણ ચોરાયો