હજુ વધુ પાંચ દિવસ માટે લંબાઇ શકેછે લોકડાઉન

🛑

આજે મિનિ લોક ડાઉન ની અવધિ થઇ રહી છે પૂર્ણ

હજુ વધુ પાંચ દિવસ માટે લંબાઇ શકેછે લોકડાઉન

કોરોના ના કેસ ઝડપથી ઘટી રહ્યા છે ત્યારે – હજુ એક સપ્તાહ મિનિ લોકડાઉન લંબાવા થી કોરોના કેસીસ ને લઇને હકારાત્મક પરિણામ ની રાજ્ય સરકારને આશા

આજે સાંજે મળનારી કોર કમિટી ની બેઠક બાદ જાહેર થશે નિર્ણય

હજુ વધુ પાંચ દિવસ માટે લંબાઇ શકેછે મિનિ લોકડાઉન

*કર્ફ્યુ થી લઇને*
*દુકાનો ખોલવા મુદુદે કોઇ છૂટછાટ નહી અપાય ..*

જૈસે થે ની સ્થિતિ યથાવત રહેશે ..