સાંસદ મનસુખ વસાવા કોરોના પોઝિટિવ

*📌સાંસદ મનસુખ વસાવા કોરોના પોઝિટિવ*

તબિયત બગડતા અમદાવાદ યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા
5 દિવસ થી ભરૂચ સાંસદ મનસુખ વસાવા કોરોના ની સારવાર લેતા હતા