મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વાવાઝોડા ગ્રસ્ત ઉના તાલુકાની મુલાકાતે…

*બ્રેકીંગ ન્યૂઝ:-ગીર સોમનાથ*
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વાવાઝોડા ગ્રસ્ત ઉના તાલુકાની મુલાકાતે…

સવારે 10.30 કલાકે ઉના હેલિપેડ ખાતે મુખ્યમંત્રીનું આગમન..

સવારે 10.55 કલાકે ઉના તાલુકાનાં ગરાળ ગામની મુલાકાતે જશે..

સવારે 11.30 કલાકે પ્રાંત કચેરી ઉના ખાતે અધિકારીઓ સાથે બેઠક…

મિટિંગ પૂર્ણ થયા બાદ પત્રકારોને મળશે..