અમદાવાદ ના ખોખરા વોર્ડ મા પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડ્યું
મણિનગર રેલવે ફાટક થી ખોખરા પોલિસ સ્ટેશન ના માગઁ પર રામકૃષ્ણ મિશન પાસે પાણી ની લાઈન મા ભંગાણ થી હજારો લીટર પાણી સીધું ગટર મા વેડફાયુ
હજારો લીટર શુધ્ધ પીવા ના પાણી ના બગાડ નો રેલો લશ્ર્મીનારાયણ ચાર રસ્તા સુધી અડધો કિલોમીટર સુધી પહોંચ્યો
એક તરફ અનેક વિસ્તારો મા પીવા નું પાણી અપુરતી પેશર થી તેમજ માંડ માંડ પહોંચી રહ્યું છે તેવા મા નજર સામે પાણી નો વેડફાટ AMC નું તંત્ર રોકી નથી શકતું
AMC ની સબ ઝોનલ કચેરી નજીક મા આવી હોવા ઉપરાંત આ મુખ્ય માગઁ થી અધિકારી ઓની અવરજવર છતા તંત્ર ના અધિકારી ઓના આંખ આડાકાન
https://youtu.be/6keJF1sJnfc