અમદાવાદમાં ઓવરબ્રિજ પરથી મોતની છલાંગ લગાવતી માતાને સ્થાનિકોએ બચાવી લીધી..

અમદાવાદ

રામ રાખે તેને કોણ ચાખે.. અમદાવાદમાં ઓવરબ્રિજ પરથી મોતની છલાંગ લગાવતી માતાને સ્થાનિકોએ બચાવી લીધી..

અમદાવાદ ના ખોખરા ગુરુજી રેલવે ઓવરબિજ ઉપર થી મોત ની છલાંગ લગાવે તે પહેલા સ્થાનિકો એ ત્રણ બાળકો ની માતા ને બચાવી લીધી હતી.અમરાઈવાડી વિસ્તાર મા રહેતી ૩૦ વષઁ ના આશરા ની મહિલા આથિઁક સંકડામણ ને લઈ ને મકાન માલિક એ ભાડુ ચડી જતા તે ભાડા ની રકમ માંગતા અને તે ના ચુકવી શકતા તે આજે ખોખરા-ઈશનપુર ને જોડતા ઓવરબિજ પર પડતું મુકી ને જીવન નો અંત આણવા આવી હતી અને તે પડતું મુકે તે પહેલા સ્થાનિકો દ્વારા બચાવી ને ખોખરા પોલિસ ને સોંપતા પોલિસ એ તે પરિવાર ને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે..

https://youtu.be/yqC0MFRjAoc