વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 થી 16 અઠવાડિયાનું અંતર ફરજિયાત.

કોવિડશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 થી 16 અઠવાડિયાનું (એટલે કે 84 થી 112 દિવસનું) અંતર ફરજિયાત.

આરોગ્ય મંત્રાલયની એક્સપર્ટ પેનલ નો નિર્ણય.