સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ફી વધારા મુદ્દે યુ ટર્ન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ફી વધારા મુદ્દે યુ ટર્ન
કુલપતિ દ્વારા 10 ટકા ફી વધારો પાછો ખેંચાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિનું નિવેદન
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પાછો ખેંચાયો