યેરુશલમમાં ભારે હિંસક પ્રદર્શન

યેરુશલમમાં ભારે હિંસક પ્રદર્શન, અલ અક્સા મસ્જિદ પરિસરમાં ઈઝરાયેલ પોલીસ અને ફિલીસ્તીનીઓ વચ્ચે ઘર્ષણ…1967માં ઈઝરાયેલે યેરુશલમના ઘણા ભાગોને નિયંત્રણમાં લીધા હતા જેની આજે વર્ષગાંઠના પ્રંસંગે નીકળેલી માર્ચ દરમિયાન હિંસા ભડકી..