પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદની 14 ટ્રેનો કરાઈ રદ

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદની 14 ટ્રેનો કરાઈ રદ, કોરોનાના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટતા 14 ટ્રેન રદ, 6 ટ્રેનની ફ્રિક્વન્સી ઘટાડવામાં આવી