અમદાવાદ ના ઘોડાસર ની અમન હોસ્પિટલ મા કામ કરતા ૨૨ વષઁ નો યુવક હાથીજણ ના ઘરે મૃત હાલત મા મળી આવ્યો

અમદાવાદ ના ઘોડાસર ની અમન હોસ્પિટલ મા કામ કરતા ૨૨ વષઁ નો યુવક હાથીજણ ના ઘરે મૃત હાલત મા મળી આવ્યો

મિતેષ મકવાણા નામ નો ૨૨ વષઁ નો યુવક અમન હોસ્પિટલ ઘોડાસર મા કામ કરતો હતો

પરિવારે તે યુવક એ કલીનીક ખોલતા તેમના પર દબાણ હોવા નું હોસ્પિટલ ના સ્ટાફ પર કયોઁ આક્ષેપ

પોતાના ઘર મા વિધવા માતા નો યુવાન પુત્ર સાંજે ઘરે આવી ને પથારી મા થી જ ના ઉઠતા તેઓ તેને સિવિલ લઈ આવતા ફરજ પર ના તબીબો એ તેને મરણ જાહેર કયોઁ

પોલિસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો અને પરિજનો ને કાયદાકીય કાર્યવાહી નો ભરોસો આપતા પરિજનો પી એમ કરાવી લાશ નો કબજો મેળવ્યો