એસટી કેટેગરીના 476ને બદલે 511ની ભરતી થશે બક્ષીપંચ 1834ને બદલે 3248 મહિલાઓની થશે ભરતી જૂના જીઆરને ધ્યાનમાં રાખવામાં આવ્યો નથી 1-8-2018 ના પરિપત્રને ધ્યાનમાં લીધા વગર કરાશે ભરતી
સરકારે એલઆરડીની ભરતીમાં કર્યો વધારો નીતિ પટેલે કહ્યું, તમામ છ કરોડ ગુજરાતી અમારા માટે સમાન. નવી ભરતીમાં કાયદાકીય પ્રશ્નો ઉભા થયા. સરકાર કોઈ પણ વર્ગ સાથે ભેદભાવ કરવા માંગતી નથી.
સરકારે બન્ને પક્ષના વડાઓની વાત શાંભળી. વિવિધ જ્ઞાતિ,જાતિના આગેવાનો સાથે સીએમની ચર્ચા