🙏તારીખ:-10 /03/2020 ના રોજ હોળીનો તહેવાર છે.
તો દરેક હોળી -ધૂળેટી ઉજવતા લોકોને જણાવવાનુ કે આ વખતે ચીનમાં કોરાના નામ નો વાઈરસ દેખાયો છે જેને કારણે હજ્જારોની સંખ્યામાં ચાઈનીઝ લોકોનો મૃત્યુ પામ્યા છે.
તો આ વખતે ચાઈનીઝ કલર….ચાઈનીઝ પિચકારી…..કે અન્ય કોઈપણ પ્રકારની ચાઈનીઝ વસ્તુ વાપરવી નહી….. કારણે આ ચાઈનીઝ વસ્તુઓમાં કોરોના વાઈરસ આવવાની શકયતાઓ રહેલી છે.
આ કોરોના વાઈરસની કોઈ દવા જ નથી, જેને પણ આ વાઈરસ લાગે તેનુ મૃત્યુ નિશ્ચિત છે. તો મિત્રો આ લખાણ જેમ બને તેમ વધુ શેર કરો જેથી જેમને કોરોના વાઈરસ વિષે ખબર નથી તેમને ખબર પડે અને ચાઈનીઝ વસ્તુઓનો વપરાશ ન કરે…..🙏
વાંચીને આગળ મોકલો.🙏
👍👍જય હિન્દ… 👍👍વંદે માતરમ્..
🙏🙏ભારત માતા કી જય🙏🙏