નાગરિકતા કાયદા અંગે પીએમ મોદીની હુંકાર દુનિયાભરના દબાણ છતા અમારો નિર્ણય અટલ

પીએમ મોદીએ યુપીના ચંદૌલીમાં એક સભાને સંબોધીત કરતા કહ્યું કે વિશ્વભરના દબાવ છતા અમે સીએએ ઉપર અમારો નિર્ણય જે છે તે જ રહેશે. પીએમ મોદી આજે વારણસીના પ્રવાસે છે. વારાણસીમાં કાર્યક્રમ પુરો કર્યા બાદ પીએમ મોદી ચંદૌલી પહોંચ્યા ત્યાં તેમણે દિનદયાલ ઉપાધ્યાયની 63 ફૂટ ઉંચી પ્રતિમાંનું અનાવરણ કર્યું.