સુરેન્દ્રનગર શહેરના નામી ડોક્ટર ચાંપાનેરી સાહેબ (42 Years) કોરોના સામે જંગ હાર્યા
અમદાવાદ હોસ્પિટલ મા થયુ સારવાર દરમિયાન અવસાન
ડોકટર અને એમના પરીવાર કોરોનાની ઝપેટમા આવ્યો હતો
ડોકટર એ સૌથી પહેલાં રાજકોટ સારવાર લીધી બાદ મા અમદાવાદ હોસ્પિટલ મા
ખ્યાતનામ ડોક્ટર નુ મોત થતા ડોકટરો મા શોકનો માહોલ