*જામનગર જેએમસીના વોર્ડ નંબર 1ના સફાઈ સૈનિક નિવૃત થતા કરાયું સન્માન*
જામનગર* જામનગર મહાનગર પાલિકા ના સફાઈ સૈનિક શ્રી બીજલ ભાઈ શામજીભાઈ ચૌહાણ તેઓ વોડઁ નં 1ના સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે છેલ્લા 35 વષઁ થી પોતાની નિષ્ઠા પૂવઁક ફરજ બજાવી છે આજે તેઓ નિવૃત્ત થતા વોડઁ નં 1 દ્વારા બીજલભાઇનું ફુલહાર અને ચાદર ઓઢાડીને તેઓને હવાનું કુલર આપીને સન્માન કરવામાં આવ્યું હતું જેમા વોર્ડ નં 1 ના એસ એસ સાઈ શ્રી રાજેશભાઈ વાઘેલા.. મુકાદમ વૃજલાલ મકવાણા..વોર્ડ ના સફાઈ કામદારો ..સામાજીક કાર્યકર મહેશ બાબરીયા એ હાજરી આપી ને સન્માન કરવામાં આવ્યું…..