ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યું કે, આજે રાજ્યમાં વધુ ૫૪ કેસ થતા કુલ કેસ ૪૩૨ થયા. ૫૪ કેસ માંથી અમદાવાદમાં ૩૧, વડોદરા ૧૮, આણંદ ૩ અને સુરત – ભાવનગર ૧-૧ કેસ નોંધાયા છે.
૨૪ કલાકમાં કુલ ટેસ્ટ ૧૫૯૩, નેગેટિવ ૧૧૮૭, ૧૨૪ પોઝિટિવ, ૨૮૨ ટેસ્ટ પેન્ડિંગ
અમદાવાદમાં કુલ ૨૨૮ દર્દીઓ, વડોદરામાં કુલ ૭૭
અમદાવાદમાં તમામ નવા કેસ હોટ સ્પોટ વિસ્તારના