મે મહિનાની પહેલી તારીખ એટલે ગુજરાત રાજ્ય માટે મહત્વપૂર્ણ દિવસ …. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન…. 1960 ની પહેલી મે ના રોજ મહારાષ્ટ્ર રાજ્યમાંથી મહાગુજરાત અલગ થયું , આમ પહેલી મે ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યોમાં સ્થાપના દિન તરીકે ઊજવાય છે. ગુજરાત રાજ્ય ની ભૌગોલિક અને સાંસ્કૃતિક ખૂબીઓ દર્શાવતું ચિત્ર ગુજરાતના ચિત્રકાર , તસવીરકાર, લેખક અને સ્કૂલ પ્રિન્સિપાલ ડો. હેમંત પંડયાએ તૈયાર કરેલ છે …..
Related Posts
*ધોરડોમાં જી-૨૦ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભાવો બન્યા અભિભૂત* જીએનએ કચ્છ: કચ્છના ધોરડોમાં જી-૨૦ની…
હાર્દિક પટેલ: સ્કૂલો બંધ છે તો પછી ફી કેમ લેવાય છે.
આજે હાર્દિક પટેલે અને તેની ટીમ દ્વારા સ્કૂલ ફી મુદ્દે અમદાવાદ શિક્ષણ અધિકારી ને રજૂઆત કરવામાં આવી છે. સ્કૂલ ફી…
અંબાજીમાં બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી જીએનએ અંબાજી: શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર દેશના 51…