હિમતનગર સિવિલ બહાર કોરોના દર્દીઓના વાહનોની લાઈન ..

સાબરકાંઠા…

હિમતનગર સિવિલ બહાર કોરોના દર્દીઓના વાહનોની લાઈન ..

આઠમા દિવસે લાઈનો યથાવત સિવિલ બહાર ..

15જેટલી ૧૦૮ માં લાવેલા દર્દીઓ પણ લાંબી લાઈનમાં સારવાર માટે આવ્યા ..

૧૦ થી ૧૫ ખાનગી વાહનોમાં સાથે બે રીક્ષા પણ કોરોનાના દર્દીઓ લાઈનમાં દેખાયા ..

તંત્ર દ્વારા દાખલ માટે,રેમડેસીવર માટે અને ઓક્સિજન માટે જવાબ આપવામાં નિષ્ફળ ..

અધિકારીઓને પૂછતાં એક બીજા ને ખો આપી રહ્યા છે જવાબ આપતા નથી ..

હિંમતનગરમાંથી ડુપ્લીકેટ રેમડેસીવર ઇન્જેક્શન વેચાવાનું કૌભાંડ પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું ..

હિંમતનગર માંથી દર્દીઓને રેમડેસીવર ઇન્જેક્શન નથી મળતા અને પોલીસ વેંચતા લોકોને ઝડપે છે ..

દર્દીઓને બેડ,ઓક્સિજન અને રેમડેસીવર ઇન્જેક્શન ની તીવ્ર અછત…