રેમડેસિવિર માટે દર્દીના સ્વજનોના હવાતીયા
સોલા સિવિલમા વહેલી સવારથી લાગી લાંબી કતારો
અમદાવાદ શહેરની હદમા આવતી હોસ્પિટલોમા દાખલ દર્દીને SVP માથી નથી મળતી રેમડેસિવિર.
અમદાવાદના દર્દીને SVP માથી સોલા સિવિલ મોકલી ધક્કા ખવડાવાતા હોવાનો સગાનો આક્ષેપ
દર્દીઓના સગાને માહિતી ન હોવાથી કરાય છે ગુમરાહ
સોલા સિવિલમા રેમડેસિવિર આપવાની જગ્યાએ કોઇ જ સ્ટાફ નહી.
રેમડેસિવિર માટે સંકલન અને વ્યવસ્થાનો ભારે અભાવ
શહેરી વિસ્તારની હોસ્પિટલો અને લોકોને રેમડેસિવિર આપવાની કામગીરી SVP ની હોવા છતા નથી અપાતા રેમડેસિલચવીર
અમદાવાદ ગ્રામ્યના લોકોને સોલા સિવિલમાથી પણ રેમજેસિવિર નથી મળતા