900 બેડની કેપેસીટી હોવા છત્તા લોકોને એડમિશન નથી મળી રહ્યું

GMDC ખાતે 900 બેડની ધનવંતરી કોરોના હોસ્પિટલમાં દર્દીને એડમિટ કરવા બાબતે હોસ્પિટલમાં બહાર અફરા તફરી

900 બેડની કેપેસીટી હોવા છત્તા લોકોને એડમિશન નથી મળી રહ્યું

કોરોના દર્દીના સગાએ આવેશમાં આવી રીક્ષા પોલીસ બેરિકેડ પર ચડાવી

દર્દીઓને એડમિશન ન મળતા પોલીસ જવાનો અને દર્દીઓના પરિવાર વચ્ચે ઘર્ષણઓ માહોલ