25.04.2021 update
🚨🚨🚨🚨🚨🚨🚨
*આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 14,296 કેસ નોંધાયા, 157 લોકોના મોત*
*અમદાવાદમાં 5864 કેસ*
*સુરતમાં 2103 કેસ*
*રાજકોટમાં 676 કેસ*
*વડોદરામાં 760 કેસ*
કુલ કેસ : 4,95,933
કુલ ડિસ્ચાર્જ : 3,74,699
એકટીવ કેસ : 1,15,006
કુલ મોત : 6328