*મહામારીથી ઝઝુમી રહેલા વિશ્વ માટે ઐતિહાસિક દિવસ* -રશિયાએ કોરોનાની રસી શોધી લીધી,આજે સવારે રજીસ્ટર્ડ પણ કરાવી લીધી

રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને રસીનો પહેલો ડોઝ અપાયો અને તેની તબિયત સારી છે

*-રસીનું 18મી જૂને પરિક્ષણ થયું તમામની રોગપ્રતિકારક શક્તિ વધ્યાનો રશિયાનો દાવો*