ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ત્યા સેક્રેટરી મનોજ પટેલ પણ પોઝિટિવ

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ત્યા સેક્રેટરી મનોજ પટેલ પણ પોઝિટિવ, ગઈકાલે બે કમાન્ડો કોરોનાગ્રસ્ત થયા હતા. આ એક જ કાર્યાલયમા મંત્રી સહિત કુલ સાત પોઝીટીવ.