ભારતને મળ્યું બુર્જ ખલિફાનું સમર્થન, દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ રંગાયું તિરંગાના રંગમાં

*ભારતને મળ્યું બુર્જ ખલિફાનું સમર્થન, દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ રંગાયું તિરંગાના રંગમાં*


કોરોના સામે લડી રહેલા ભારતને મળ્યું બુર્જ ખલિફાનું સમર્થન, દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ રંગાયું તિરંગાના રંગમાં અને લખ્યું Stay Strong India. રવિવારની રાત્રે બુર્જ ખલીફાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શૅર કર્યો જેના કૅપ્શનમાં તેણે લખ્યું હતું, “આ પડકારજનક સમય દરમિયાન ભારત અને તેની જનતા માટે આશા, પ્રાર્થના અને સમર્થન.”