પત્રકારોના સવાલથી અકળાઈ ગયા યોગેશ પટેલ

પત્રકારોના સવાલથી અકળાઈ ગયા યોગેશ પટેલ

વડોદરાના સર્કિટ હાઉસ ખાતે ઓક્સિજનની અછત મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં મેયર, સાંસદ, ધારાસભ્યો, કમિશનર તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં મીડિયાના પ્રતિનિધિઓના સવાલોથી પ્રધાન યોગેશ પટેલ અકળાયા હતા સરકારી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોને સરકાર મફત ઓક્સિજન પૂરો પાડશે. જ્યારે કે નવી કોવિડ હોસ્પિટલોને સરકાર મફત ઓક્સિજન પૂરો નહીં પાડે તેમ જણાવ્યું હતું.