ગુજરાત બોર્ડના ધો.10ના વિદ્યાર્થી માટે મોટા સમાચાર
માર્કશીટ માટેની મૂલ્યાંકન પદ્ધતિ નક્કી થઈ
ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં થશે મુલ્યાંકન
વિદ્યાર્થીઓને ધો.9ના સામાયિક કસોટીમાંથી ગુણ અપાશે
ધો.10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ
ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 ગુણ અપાશે
ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 ગુણ મળશે
જૂનના અંતિમ અઠવાડિયામાં પરિણામ જાહેર થશે
શાળાના આંતરિક મુલ્યાંકનના 20 ગુણ રહેશે