PM નરેન્દ્ર મોદીનું મહત્વનું નિવેદન
⭕15 થી 18 વર્ષ ના યુવાનો માટે વેકશનેશન પ્રોગ્રામ 3 જાન્યુઆરી થી શરૂ થશે.
⭕ ફ્રન્ટ લાઇન હેલ્થ વર્કર્સ ને વેકશીન નો પ્રી-કોશન ડોઝ 10 જાન્યુઆરી થી આપવામાં આવશે.
⭕ 60 વર્ષથી વધુ ઉમરવાળા ગંભીર બીમારી વાળા વયસ્કો ને તેમના ડોકટર ની સલાહ ના આધારે 10 જાન્યુઆરી થી વેકશીન આપાશે.
⭕પીએમ મોદીની સૌથી મોટી જાહેરાત રાજ્યને જરૂરી મદદ કરવામાં આવી રહી છે
⭕વ્યક્તિગત રીતે લોકો કોવિડ પ્રોટોકોલનું કરે પાલન
⭕લોકો માસ્કનો ઉપયોગ કરવાનું બંધ ન કરે
⭕1.40 લાખ ICU બેડ દેશમાં મોજુદ
⭕5 લાખ ઓક્સિજનવાળા બેડ ઉપલબ્ધ
⭕બાળકો માટે 90 હજાર બેડ ઉપલબ્ધ
⭕ઓમિક્રોન સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે
⭕ભારતમાં 141 કરોડ લોકોને વેક્સિન અપાઇ
⭕61 ટકાથી વધુ ભારતીયોને બંને ડોઝ અપાયા
⭕વેક્સિનેશનને લઇ નિરંતર કાર્ય યથાવત્
⭕વેક્સિન નિર્માણ, સપ્લાય પર વિશેષ ધ્યાન
⭕દેશના દૂર ગામોમાં 100 ટકા રસીકરણથી સંતોષ
⭕ભારતનું હેલ્થ સિસ્ટમ મજબૂત છે
⭕ભારતના હેલ્થ વર્કરનું કમિટમેન્ટ ભરપૂર
⭕ભારતમાં ટૂંક સમયમાં નેસલ વેક્સિન આવશે
⭕ભારતે વિશ્વની પ્રથમ DNA કોરોના રસી બનાવી〰️〰️〰️〰️〰️〰️〰️〰️