*એરપોર્ટ પાસેથી પરમિશન વગર લગ્નનો વરઘોડો લઈ જવાનું ભારે પડ્યું*
*એરપોર્ટ પોલીસે વરરાજાના પિતા, ડીજે સંચાલક સહિત પાંચ સામે ગુનો નોંધ્યો*
*આજે બપોરે કુબેરનગરથી જાન લઈને ૫૦થી વધુ લોકો એરપોર્ટ તરફ આવી રહ્યા હતા.*
ઇન્ડિયા ક્રાઇમ મિરર