*ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વિસનગર, સુરેન્દ્રનગર, ભાવનગર,ગાંધીધામ અને પાલનપુરના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો સાથે કોરોના સંક્રમણ અને નિયંત્રણ અંગેના સંવાદનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ.જેમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને સચિવ શ્રી અશ્વિની કુમાર સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા છે.*
Related Posts
સરસપુર ભગવાનનું મામેરાનાં દર્શન 🙏🏻🙏🏻જય રણછોડ માખણ ચોર
સરસપુર ભગવાનનું મામેરાનાં દર્શન 🙏🏻🙏🏻જય રણછોડ માખણ ચોર.
શું ખરેખર આર્મી ડ્રેસમાં જવાન છે કે પછી આર્મીના ડ્રેસમા કંપની મા રાખેલ કોન્ટાક્ટર ના ગાર્ડ? કચ્છમાં સિક્રેટિયો ને આર્મીના…
સલામ છે રિયલ કોરોના વોરિયર્સ ને
*સલામ છે રિયલ કોરોના વોરિયર્સ ને.. અમદાવાદ નરોડા શેલબી હોસ્પિટલના ડોકટર્સ અને સ્ટાફ દ્વારા કોવિડ દર્દીઓની હિંમત અને જુસ્સામાં વધારો…