IIM અમદાવાદ કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે.

IIM અમદાવાદ કોરોના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. વધુ 9 લોકો કોરોના સંક્રમિત થયા. અત્યાર સુધી IIM માંથી 125 કોરોના કેસ સામે આવ્યા છે.