અંબાજી મંદિર ખાતે 100 ગ્રામ સોના નું દાન આવ્યું, અમદાવાદ ના ભક્ત એ દાન આપ્યું

અંબાજી મંદિર ખાતે 100 ગ્રામ સોના નું દાન આવ્યું, અમદાવાદ ના ભક્ત એ દાન આપ્યું

આ સિવાય 1 કિલો ચાંદી નુ પણ દાન આવ્યું, ચાંદી આપનાર ભક્ત પણ અમદાવાદ ના

29 જૂન ના રોજ પણ 100 ગ્રામ સોનું નું દાન આવ્યું હતું