અમદાવાદ ના ખોખરા મા આવેલ રાધે મોલ ના વેપારી ઓ સ્વૈચ્છિક બંધ મા જોડાયા

અમદાવાદ ના ખોખરા મા આવેલ રાધે મોલ ના વેપારી ઓ સવેચિછક બંધ મા જોડાયા

પુવઁ કોરપોરેટર નયન બહ્મભટ્ટ એ કોરોના નું સંકઁમણ વધતા વેપારી એસોસિએસન ને કરેલી રજુઆત રંગ લાવી

૨૪૦ જેટલી દુકાનો તથા ઓફિસો શનિ-રવિ સંપુણઁ બંધ પાળશે