જુગારની રેડ કરતા અંગ ઝડતીના રૂ.૧૫,૩૩૦/-સહિત મારૂતીઇકો ફોર વ્હીલ ગાડી તથા એક મોટર સાયકલહોન્ડા સાઇન મળીકુલ રૂ ૨,૦૦,૩૩o/- નોમુદ્દામાલ ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધીરખાડી ગામે જુગારની રેડ

અંગઝડતીનારૂ.૧૫,૩૩૦/-સહિત મારૂતીઇકો ફોર વ્હીલ ગાડીતથા એક મોટર સાયકલહોન્ડા સાઇન મળીકુલ રૂ ૨,૦૦,૩૩o/- નોમુદ્દામાલ ઝડપી પાડતી પોલીસ

રાજપીપલા, તા 29

ધીરખાડી ગામે જુગારની રેડ કરતા અંગ ઝડતીના રૂ.૧૫,૩૩૦/-સહિત મારૂતીઇકો ફોર વ્હીલ ગાડી
-તથા એક મોટર સાયકલહોન્ડા સાઇન મળીકુલ રૂ ૨,૦૦,૩૩o/- નોમુદ્દામાલ ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત અનુસાર સર્કલ પોલીસ ઇન્સ. ડી.બી.શુક્લના સુપરવિઝન હેઠળ નર્મદા જીલ્લામાં પ્રોહી/જુગાર ની
ગેરકાયદેસર ચાલતી પ્રવૃતી ડામી દેવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને
એમ.આઇ.શેખ પોલીસ સબ ઇન્સ તથા બે પંચો તથા બીજા પોલીસના માણસો પોલીસ મથક વિસ્તારમાં
પ્રોહી જુગારની રેઇડમા નિકળેલા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે ધીરખાડી ગામે
ખુલ્લામાં પત્તા પાનાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમે છેએવી ચોક્કસ બાતમી
મળતાપીએસઆઇ તથા પોલીસ સ્ટાફના માણસો
ધીરખાડી ગામે આ જગ્યાએ જતા ખુલ્લામા નજીક જતા કેટલાક
ઈસમો કુંડાળું વળી પત્તાપાનાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમતા હોય જે બાતમી આધારે રેઈડ
કરતા પકડાયેલ ઈસમોની અંગ ઝડતી માંથી ૧૨૯૧૦/-તથા દાવ ઉપરના રૂ.૨૪૨૦/- મળી કુલ રૂ
અંગ ઝડતીનારૂ.૧૫,૩૩૦/- તથા તથા પત્તા પાના નં ૦૦૦૦ તથા એક મારૂતીઇકો ફોર વ્હીલ ગાડી
જેની કિંમત રૂા-૧,૫૦,૦૦૦/-તથા એક મોટર સાયકલહોન્ડા સાઇન જેની કિંમત રૂ/- ૩૫૦૦૦/- મળી
કુલ રૂ ૨,૦૦,૩૩o/- નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુધ્ધ જુગારધારા કલમમુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

તસવીર :જ્યોતી જગતાપ, રાજપીપલા