અમદાવાદ અને ગાંધીનગરમાં ટોરેન્ટ પાવરે એનર્જી ચાર્જ તરીકે 10 પૈસાનો વધારો કર્યો

અમદાવાદ અને ગાંધીનગરમાં ટોરેન્ટ પાવરે એનર્જી ચાર્જ તરીકે 10 પૈસાનો વધારો કર્યો. 51થી 200 યુનિટ માટે 5 પૈસા જ્યારે 200થી વધુ યુનિટ માટે પ્રતિ યુનિટ 10 પૈસાનો વધારો ઝીંકાયો