અમદાવાદમાં અનોખો વિરોધ. દાણીલીમડા વિસ્તારમાં લગ્ન માટે પાર્ટીપ્લોટ ન હોવાથી યુગલ લગ્ન માટે કોર્પોરેશનની દક્ષિણ ઝોનની ઓફિસના પ્રાંગણમાં લગ્ન કર્યા.

*અમદાવાદ* માં અનોખો વિરોધ. દાણીલીમડા વિસ્તારમાં લગ્ન માટે પાર્ટીપ્લોટ ન હોવાથી યુગલ લગ્ન માટે કોર્પોરેશનની દક્ષિણ ઝોનની ઓફિસના પ્રાંગણમાં લગ્ન કર્યા. ઢોલ-જાનૈયાઓ સાથે પહોંચી જમણવાર સહિતની વિધિ કરી. કોંગ્રેસના કોર્પોરેટરોએ કર્યો વિરોધ